DjPunjab.is

Advertisment

  1. Home
  2. » Latest gujarati Music
  3. » Narsinh Mehta Na Prabhatiya (Vol. 3)
  4. » Vaishnav Jan To Tene Re Gaurang Vyas Mp3 song download



Vaishnav Jan To Tene Re Gaurang Vyas Mp3 song download

Narsinh Mehta Na Prabhatiya (Vol. 3) Gaurang Vyas

Track : Vaishnav Jan To Tene Re

Music : Gaurang Vyas

Label : T-Series

Release Year : 30/Nov/2007

Playtime : 6:44 Minute

Category : gujarati Music


Share on Whatsapp

Vaishnav Jan To Tene Re song download

Back To Album

FAQs for Vaishnav Jan To Tene Re

Who is singer of Vaishnav Jan To Tene Re song?

Singer of Vaishnav Jan To Tene Re song is Gaurang Vyas.

Who is the music director of Vaishnav Jan To Tene Re song ?

Vaishnav Jan To Tene Re is Tuned by T-Series.

Whats the playtime (duration) of Vaishnav Jan To Tene Re song?

Playtime of song Vaishnav Jan To Tene Re is 6:44 Minute.

When Vaishnav Jan To Tene Re song released?

Vaishnav Jan To Tene Re mp3 gujarati song has been released on 30/Nov/2007.

Which album is the song Vaishnav Jan To Tene Re from?

Vaishnav Jan To Tene Re is a gujarati song from the album Narsinh Mehta Na Prabhatiya (Vol. 3).

How can I download Vaishnav Jan To Tene Re song ?

You can download Vaishnav Jan To Tene Re song via click above download links.


Description :-Vaishnav Jan To Tene Re mp3 song download by Gaurang Vyas in album Narsinh Mehta Na Prabhatiya (Vol. 3). The song Vaishnav Jan To Tene Re is and the type of this song is gujarati


Vaishnav Jan To Tene Re Gaurang Vyas Lyrics


વૈષ્ણવ જન તો તેને કહિયે જે
પીડ પરાયી જાણે રે

વૈષ્ણવ જન તો તેને કહિયે જે
પીડ પરાયી જાણે રે

પર દુ: ખે ઉપકાર કરે તો યે
મન અભિમાન ન આણે રે.

સકળ લોકમાં સહુને વંદે,
નિંદા ન કરે કેની રે
વાચ કાછ મન નિશ્છળ રાખે
ધન ધન જનની તેની રે.

સમદૃષ્ટિ ને તૃષ્ણા ત્યાગી
પરસ્ત્રી જેને માત રે
જિહ્વા થકી અસત્ય ન બોલે
પરધન નવ ઝાલે હાથ રે.

મોહ માયા વ્યાપે નહિ જેને,
દૃઢ વૈરાગ્ય જેના મનમાં રે
રામ નામ શુ તાળી રે લાગી
સકળ તીરથ તેના તનમાં રે.

વણ લોભી ને કપટ રહિત છે,
કામ ક્રોધ નિવાર્યાં રે
ભણે નરસૈયો તેનું દર્શન કરતાં
કુળ એકોતેર તાર્યાં રે.

વૈષ્ણવ જન તો તેને કહિયે જે
પીડ પરાયી જાણે રે
પર દુ: ખે ઉપકાર કરે તો યે
મન અભિમાન ન આણે રે.


Tags: Vaishnav Jan To Tene Re Gaurang Vyas download Mp3 Song , Vaishnav Jan To Tene Re gujarati , download free Vaishnav Jan To Tene Re Track, Gaurang Vyas Top Songs , Gaurang Vyas New Song Download - DjPunjab.

» Feedback / Suggestion / Contact us

» Home

For any info - admin@djpunjab.is

djpunjab.is (2022 - 2026)