Advertisment
-
Home
-
» Latest gujarati Music
-
» Dj Don
-
» Dj Don Non Stop Rohit Thakor Mp3 song download
Track :
Dj Don Non Stop
Music : Harshad Thakor
Label : Meshwa Electronics
Release Year : 05/May/2014
Playtime : 51:18 Minute
Category : gujarati Music
FAQs for Dj Don Non Stop
Who is singer of Dj Don Non Stop song?
Singer of Dj Don Non Stop song is Rohit Thakor.
Who is the music director of Dj Don Non Stop song ?
Dj Don Non Stop is Tuned by Meshwa Electronics.
Whats the playtime (duration) of Dj Don Non Stop song?
Playtime of song Dj Don Non Stop is 51:18 Minute.
When Dj Don Non Stop song released?
Dj Don Non Stop mp3 gujarati song has been released on 05/May/2014.
Which album is the song Dj Don Non Stop from?
Dj Don Non Stop is a gujarati song from the album Dj Don.
How can I download Dj Don Non Stop song ?
You can download Dj Don Non Stop song via click above download links.
Description :-Dj Don Non Stop mp3 song download by Rohit Thakor in album Dj Don. The song Dj Don Non Stop is and the type of this song is gujarati
વાગે વાગે રે ડીજે વાગે રે મારી ચામુંડા માં નાં ધામ માં
ચામુંડા માં નાં ધામ માં રે ચોટીલા રે ગામ માં
વાગે વાગે રે ડીજે વાગે રે મારી ચામુંડા માં નાં ધામ માં
નાચે નાચે રે ભક્તો નાચે રે મારી ચામુંડા માં નાં ધામ માં
ભક્તિ કેરા રંગ માં ને ચામુંડા માં નાં સંગમાં
વાગે વાગે રે ડીજે વાગે રે મારી ચામુંડા માં નાં ધામ માં
મારા થડા નો ગોગો જોને
મારા થડા નો ગોગો જોને લહેર કરાવે
મારો ધોળી ધજા વાળો ગોગો જોને લહેર કરાવે
ઉનવા ગામે મારા ગોગા બાપા બેઠા
મારો કાશીનો રહેવાસી ગોગો જોને લહેર કરાવે
મારો શેતર નાં શેઢા નો ગોગો લહેર કરાવે
લહેર કરાવે ભાઈ લીલા લહેર કરાવે
મારા થડા નો ગોગો જોને લહેર કરાવે
મારો ધોળી ધજા વાળો ગોગો જોને લહેર કરાવે
મેલડી માં મોજમાં રમે રે ઘણણ ધરતી ડોલે રે
ધરતી ડોલે રે સરકારી પાયા ડોલે રે
મેલડી માં મેલડી માં
મેલડી માં મોજમાં રમે રે ઘણણ ધરતી ડોલે રે
માનીતી જોગણી ને વિહોત માં આયા લાખુણી બાહોચ જોડે દીપામાં ને લાયા
બહુચર અંબા અને કાળકા માં આયા સધી સિકોતર જોડે દશામાને લાયા
જહુ ભાઈ જોપડી રમે રે ઘણણ ધરતી ડોલે રે
મેલડી માં મોજમાં રમે રે ઘણણ ધરતી ડોલે રે
મારો માંડવડો રઢિયાળો લીલી કામળિયે સજાવો મારા રાજ
લીલો માંડવડો રઢિયાળો
એમને દોરા રે જોઈએ તો એમને વેટીયું રે જોઈએ તો ઇશાકાકા ને બોલાવો મારા રાજ
સજાવો મારા રાજ સજાવો મારા રાજ
લાડે કોડે ભરતભાઈ પરણાવો મારા રાજ
મારો માંડવડો રઢિયાળો લીલી કામળિયે સજાવો મારા રાજ
સાંસ કી જરૂરત હૈ જૈસે જિંદગી કે લિયે બસ એક સનમ ચાહિયે આશિકી કે લિયે
દોસ્ત કી જરૂરત હૈ જેસે દોસ્તી કે લિયે હા એક સનમ ચાહિયે આશિકી કે લિયે
બસ એક સનમ ચાહિયે આશિકી કે લિયે
હે ફુલ ગજરો રે મારો હીર ગજરો ગુંથી લે મલાણીયા મારો હાર ગજરો
વેરાઈ માને કાજે લાવું હીર ગજરો
ખોડલ માને કાજે લાવું હીર ગજરો
ગુંથી લે મલાણીયા મારો હાર ગજરો
હે રે ગજરો શક્તિમાંને ગમતો હે રે ગજરો આશાપુરાને ગમતો
મ્હેકતા ફુલડે ગુંથ્યો હાર ગજરો
લાલ પીળા ફુલડે ગુંથ્યો હાર ગજરો
ગુંથી લે મલાણીયા મારો હાર ગજરો
સિંધમાં રમે સધી માં વાગ્યા રે ઢોલીના ઢોલ
થળા રમે સધી માં વાગ્યા રે ઢોલીના ઢોલ
સધી માંરૂ માને બાપ વાગ્યા રે ઢોલીના ઢોલ
સિંધમાં રમે સધી માં વાગ્યા રે ઢોલીના ઢોલ
પરદેશમાં પૂજાય માં વાગ્યા રે ઢોલીના ઢોલ
નવખંડ માં ગુંજે નામ વાગ્યા રે ઢોલીના ઢોલ
સમરુ માંરૂ માને બાપ વાગ્યા રે ઢોલીના ઢોલ
ખજૂરી એ
ખજૂરી એ
ખજૂરી તારા જારમારીયા રે લીલા પીળા પાન જો
રિમજીમ રિમજીમ રિમજીમ
રિમજીમ વાયરો ચો રમી આયો
ખજૂરી તારા જારમારીયા રે લીલા પીળા પાન જો
રિમજીમ રિમજીમ રિમજીમ
રિમજીમ વાયરો ચો રમી આયો
રાજપરા ગામે મારી ખોડલમાનું ધામ છે માટેલ ગામે મારી ખોડલમાનું ધામ છે
હે હે હે હે ...
ગયા ત્યાં અમે દિનદયાળી ખોડલમાનું ધામ જો
રિમજીમ રિમજીમ રિમજીમ
રિમજીમ વાયરો ચો રમી આયો
હે જેને મળી એ ન્યાલ થયી ગયા જેને નાં મળી એના અંતરના ઓરતા અધૂરા રહી ગયા
મને માવતર મળે તો ચેહર જેવા મળજો
મારા માયાળુ માં ને બાપ
માવતર મળે તો ચેહરમાં મળજો
આ ભવે મળ્યા માંડી ભવે ભવ મળજો
છોરૂડા જાણી માડી ખોળે તમે રાખજો
મારા અંતર નાં ઓતેડા દૂધે
માવતર મળે તો ચેહરમાં મળજો
ધીરે ધીરે પ્યાર કો બઢાના હૈ હદ સે ગુજર જાના હૈ
મેં દુનિયા ભૂલા દુંગા તેરી ચાહત મેં
રૂડા જોલા ને ઘોઘરું પહેરનારા દિલદાર દિલવાળા ઠાકોરો મને લાગે છે પ્યારા
રૂડા જોલા ને ઘોઘરું પહેરનારા દિલદાર દિલવાળા ઠાકોરો મને લાગે છે પ્યારા
રૂડા રજવાડી પાઘડી વાળા ઠાકોરો મને લાગે છે પ્યારા
એતો ક્ષત્રિય કુળના કહેવાતા એતો ઊંચારે કુળના કહેવાતા
એવા ઘોડલે ચઢીને બેસનારા ઠાકોરો મને લાગે છે વ્હાલા
એતો રજવાડી કુળના કેહવતા ઠાકોરો મને લાગે છે વ્હાલા
રૂડા જોલા ને ઘોઘરું પહેરનારા દિલદાર દિલવાળા ઠાકોરો મને લાગે છે વ્હાલા
રૂડા રજવાડી પાઘડી વાળા દિલદાર દિલવાળા ઠાકોરો મને લાગે છે વ્હાલા
મારા દિલમાં રાધા તું છે ધડકન માં રાધા તું છે ધબકારો રાધા તું છે
મારો શ્વાસ રાધા તું છે વિશ્વાસ રાધા તું છે મારુ સઘળું રાધા તું છે મારી જાન
એક વાત તને કવ છું જન્મારો ભેરા રહીશું મારી જાન
એક બેવફાકી યાદ મુજે રોજ આતી હૈ
મેરે દિલ કો નાં જાને કિતના રુલાતી હૈ
એક બેવફાકી યાદ મુજે રોજ આતી હૈ
મેરે દિલકી ઉસે લગે દુવાએ ઉસસે કરે કોઈ એસી બેવફાઈ
મેરે દિલકે જખ્મો કો ફિરસે જગાતી હૈ એક બેવફાકી યાદ મુજે રોજ આતી હૈ
લેમળો ઉગ્યો લીલો લેમળો ઉગ્યો
લેમળો ઉગ્યો ચૂવાણ માં
મેલડી માં મારે માહિયાર માં
માડી માંરી કુવાસીના દુઃખડા રે ભાગજો
લેમળો ઉગ્યો ચૂવાણ માં હે લેમડી ઉગી
એક વાદળી બુશર્ટ વાળી
છોકરી રૂપાળી
ગામડાની ગોરીએ માયા લગાડી
રૂપનો એ લાગે રૂપાળો કટકો ફુલફટાક થઇ ફરે ફટકો
પ્રેમના ટેન્શન માં મેતો દેશી દારૂ પીધો છે
પ્રેમના ટેન્શનમાં મેતો મહુડો દારૂ પીધો છે
મેતો એને ફરતા આજે બીજા હારે જોઈ
નહિ નાખ્યું મેતો નામનું એનું
કોરે કોરું પીવું છું
પ્રેમના ટેન્શન માં મેતો દેશી દારૂ પીધો છે
પ્રેમના ટેન્શનમાં મેતો મધરો દારૂ પીધો છે
તુમ સે મિલનેકો દિલ કરતા હૈ
એ લાલ દુપટ્ટે વાલી તેરા નામ તો બતા
એ કાલે કુર્તેવાલી તેરા નામ તો બતા
હે માલધારી ઓ માલધારી અમે માલધારી તમે માલધારી
કોટિયાળી પાઘડી વાળા
હે માલધારી ઓ માલધારી અમે માલધારી તમે માલધારી
કોરારે ઘરમાં ભરેલા રૂમાલ માં આપણા ભાઈબંધ નું નામ લખજો રે
ચો જ્યાં મારા દીપકભાઈ ચો જ્યાં મારા કનુભાઈ
આપણા ભાઈબંધ નું નામ લખજો રે
ચો જ્યાં મારા નારસિંહભાઈ ચો જ્યાં મારા હસોડ ભાઈ
સંજયભાઈ
આપણા ભાઈબંધ નું નામ લખજો રે
rudo માવતર મળે તો ચેહર જેવા ચો જ્યાં મારા vagdavo
mara lagan karavo
mane kok to parnavo
liluda van ma bolearo popat
kaya kaya dham ma bole maro popat
liluda van ma liluda van ma
bole maro popat
cho jya re mara vhala re meldi ma
barna kholo re
Ame aaya re
Ame laya re
hure bhalo ne maru kam bhalu re
vahalu maru kam
mari CNG mane vahalu rage re
aadke hali jay driver dilwalo re
hure bhalo ne maru kam bhalu re
tune mari entriya to dil me baji ghantiya
nahi re bhulay nahi re bhulay sajan tara sambharnaa
sajan tara sambharna
તારી છબી હૈયે ચઢી જેની
નજરો ના વાર થી ઘાયલ કરે છે
નહીવરે ભુલાય નહિ રે ભુલાય
સાજન તારા સંભારણા
નાના છૈયે મોટા થાયીશુ તોયે કદી ના
મોબાઈલ ની દુકાને હું બેલેન્સ કરવા ગાયોતો
પેલી છોકરીએ આંખ મારી
દિલ એમ ઉતરી ગયી.
દેસુ જાનવર બોકે
બોલે તો બોલવા દેજો રેજો
તારી મારી જોડી જામી રે જવાન છોડી
તુ મળી રામકાવી દવ
અમે કાકા બાપા ના છોરા કોન્ડાલિયું ખેલાનું
અમે મામા ફોઈ ના છોરા રે કોન્ડાલિયું ખેલાયુ
પાન ના ગલ્લે મેંતો વાટ તારી જોઈ રે
આવું શું શું શું કરતી તું તું તું
પ્રેમ માં પાગલ હું હું હું
આઘો પાછો થયો આખો દહાડો
ગરબામાં વાગે ડીજે વરઘોડે વાગે ડીજે
ગલીયો માં વાગે ડીજે
Tags: Dj Don Non Stop Rohit Thakor download Mp3 Song , Dj Don Non Stop gujarati , download free Dj Don Non Stop Track, Rohit Thakor Top Songs , Rohit Thakor New Song Download - DjPunjab.
» Feedback / Suggestion / Contact us
» Home
For any info - admin@djpunjab.is