DjPunjab.is

Advertisment

  1. Home
  2. » Latest gujarati Music
  3. » Samay Ni Santakukadi
  4. » Dada Ho Dikri Ashit Desai Mp3 song download



Dada Ho Dikri Ashit Desai Mp3 song download

Samay Ni Santakukadi Ashit Desai

Track : Dada Ho Dikri

Music : Ashit Desai

Label : Saregama

Release Year : 30/Apr/1983

Playtime : 4:28 Minute

Category : gujarati Music


Share on Whatsapp

Dada Ho Dikri song download

Back To Album

FAQs for Dada Ho Dikri

Who is singer of Dada Ho Dikri song?

Singer of Dada Ho Dikri song is Ashit Desai.

Who is the music director of Dada Ho Dikri song ?

Dada Ho Dikri is Tuned by Saregama.

Whats the playtime (duration) of Dada Ho Dikri song?

Playtime of song Dada Ho Dikri is 4:28 Minute.

When Dada Ho Dikri song released?

Dada Ho Dikri mp3 gujarati song has been released on 30/Apr/1983.

Which album is the song Dada Ho Dikri from?

Dada Ho Dikri is a gujarati song from the album Samay Ni Santakukadi.

How can I download Dada Ho Dikri song ?

You can download Dada Ho Dikri song via click above download links.


Description :-Dada Ho Dikri mp3 song download by Ashit Desai in album Samay Ni Santakukadi. The song Dada Ho Dikri is and the type of this song is gujarati


Dada Ho Dikri Ashit Desai Lyrics


દાદા હો દિકરી, દાદા હો દિકરી,
વાગડ માં ના દેજો રે સહી,
વાગડ ની વઢિયાળી સાસુ દોહ્યલી રે.
(સય્યો કે હામ થી, (२)
દાદા હો દિકરી (२))

દિએ દળાવે મને, રાતલડી સંતાવે રે સહી,
પાછલડી રાતો ના પાણીડા મેકલે રે.
(સય્યો કે હામ થી, (२)
દાદા હો દિકરી (२))

ઓશીકે ઈંઢોણી મારી, પાગથીયે ચીસણીયું રે સહી,
સામી રે ઓસરીએ મારૂ બેડલું રે.
(સય્યો કે હામ થી, (२)
દાદા હો દિકરી (२))

પિયુ પરદેશ મારો, પરણ્યો પરદેશ મારો, એકલડી અટુલી રે સહી,
વાટલડી જોતી ને, આંસુ સારતી રે.
(સય્યો કે હામ થી, (२)
દાદા હો દિકરી (२))

વાગડ માં ના દેજો રે સહી,
વાગડ ની વઢિયાળી સાસુ દોહ્યલી રે.
(સય્યો કે હામ થી, (२)
દાદા હો દિકરી (२))

દાદા હો દિકરી
હો... દાદા હો... દિકરી... હો... કેમ પરણાવી?...


Tags: Dada Ho Dikri Ashit Desai download Mp3 Song , Dada Ho Dikri gujarati , download free Dada Ho Dikri Track, Ashit Desai Top Songs , Ashit Desai New Song Download - DjPunjab.

» Feedback / Suggestion / Contact us

» Home

For any info - admin@djpunjab.is

djpunjab.is (2022 - 2026)